મોજીલા મોરબી ની મોજ માં ભૂલાય રહી છે વાતાવરણ ની માવજત
મોરબી, ગુજરાત, ૨૬/૧૧/૨૦૧૯
મોરબી કેવાય તો સૌરાષ્ટ્ર નું પેરીસ પણ અત્યાર નો માહોલ જોતા અપને પેરીસ ની સરખામણી મોરબી સાથે ન કરી શકાય, કેવાય કે મોરબી માં મજા છે પણ હાલ ની પરિસ્થિતિ જોતા એવું લાગે કે પેરીસ માથે ધૂળ ચડી ગઈ હોય, મોરબી આમ તો બધા લોકો માટે ફાયદા કારક છે અને લોકો માટે રોજગારી મેળવાનું ઉત્તમ સ્થળ છે અહી લોકો ને સારી એવી નોકરી મળી રહે છે અને લોકો પોતાનું ગુજરાન સારી રીતે કરી શકે છે, મોરબી માં સિરામિક ઉદ્યોગ સારો એવો વિકાસ પામ્યો છે અને તેના દ્વારા હજારો , લાખો લોકો ને મજુરી કામ, રોજગારી , અને સારા એવા પગાર ધોરણ મળી રહે છે મોરબી માં ટાઈલ્સ ઉદ્યોગ એટલા પ્રમાણ માં થયો છે કે લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ નાની મોટી ટાઈલ્સ કંપની જોવા મળશે.
મોરબી માં ટાઈલ્સ ઉદ્યોગ શિવાય મોરબી નું નામ દેશ વિદેશ માં રોશન કરનાર એવી ઘડિયાળ ની કંપની ને આપ સૌ લોકો જાણતા હસો જેનું નામ સાંભળી ને લોકો ના મુખ માં તરત મોરબી નું નામ આવી જાય , એવી અમારી ઘડિયાળ ની કંપની અજંતા વોચ મેનુફેક્ચર , કે જે માત્ર ઇન્ડિયા માં નઈ પણ પૂરી દુનિયા માં નામના મેળવી છે

મોરબી માં સિરામિક અને ઘડિયાળ શિવાય ઘણા બધા ઉદ્યોગ સંકળાયેલા છે જેમાં પેકેજીંગ , ટ્રાન્સપોર્ટ , પ્રિન્ટીંગ , જોબવર્ક , વગેરે નાના મોટા ધંધા સંકળાયેલા છે મોરબી માં લગભગ બહાર થી આવેલા લોકો માં M.P , U.P , BHIHAR , ANDHRA PRADESH , MAHARSHTRA ના લોકો ને રોજગારી મેળવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે
હવે આપને જે વાત કરવાની છે એ છે મોરબી ના POLLUTION ની અને એય પણ કેવાય ને કે પેરીસ હોય કે મોરબી DUST કોઈ ને ન છોડે મોરબી નું POLLUTION એટલે એટલું ખરાબ ને કે જ્યાં જોવો ત્યાં DUST જ જોવા મળશે MORBI IS MOST BEAUTIFUL CITY WITHOUT DUSTING AND NOISE POLLUTION અને આવા જ તમામ રોડ ની હાલત છે બહાર નીકળીએ ત્યારે જો તમને પ્રથમ જો કઈ દેખાય તો dust જ દેખાય

હવે તમને લાગે કે અમે મોરબી માં આવી ગયા છી કેમ કે આવાજ કૈક immages જોવા મળશે મોરબી ના રોડ પર જ્યાં જોવો ત્યાં dust જ જોવા મળશે
In the city of morbi like red bowl of dust and pollution was grow up daily, make sure we need to improve our works without dust pollution and make a good city of morbi , my wise to clean morbi and green morbi so lets try to our city clean we need a help of all membar's of morbi and all the peoples like help with us
મોરબી નાં આ વાતાવરણ ને લોકો માં નવા નવા રોગ થઇ રહ્યા છે અને health is welth નું જે સપનું છે બસ એક સપનું બની ને રહી ગયું છે make sure the all deasies are came with dust pollution so we need a healp to clean it
મોરબી માં નીકળતી આ કેનાલ તમામ માટે આશીર્વાદ સમાન છે પણ અમુક લોકો આ તક લાભ લઇ ને ગેર ફાયદો ઉઠાવી રહ્યા છે આ કેનાલ માં પાણી પીવા લાયક રહ્યું નથી એમાં પણ લોકો કેમિકલ નાખી ને પાણી ને ગંદુ કરી રહ્યા છે
Morbi is good for business but the some problm create with this business as like water pollution and noise pollution , air pollution and deaseas like a skin problems and gas, acidity , and much more with this pollution
so we try to remove firts dust pollition and be a part with clean our smart city and good health for our life

You must be logged in to post a comment.